આ વખતે પણ ગયા વખત જેવું ન થાય એની તકેદારી સાથે તૃપ્તિ પોતાની સંભાળ રાખવા લાગી. આ વખતે પણ ગયા વખત જેવું ન થાય એની તકેદારી સાથે તૃપ્તિ પોતાની સંભાળ રાખવા લાગી.
આ ત્રણ મહિના દરમ્યાન નિશાંત તૃપ્તિને વધુ સારી રીતે સમજી શક્યો . આ ત્રણ મહિના દરમ્યાન નિશાંત તૃપ્તિને વધુ સારી રીતે સમજી શક્યો .
એને આસ્થાની આખી ડાયરી એ બે લીટીમાં સમજાઈ ગઈ હતી. એને આસ્થાની આખી ડાયરી એ બે લીટીમાં સમજાઈ ગઈ હતી.
આજે વરસોથી ચાલ્યો આવતો નિયમ તોડ્યો તૃપ્તિએ. આજે વરસોથી ચાલ્યો આવતો નિયમ તોડ્યો તૃપ્તિએ.
તૃપ્તિએ મોબાઈલમાં સ્ક્રીન પર આવેલો નંબર જોયો.. તૃપ્તિએ મોબાઈલમાં સ્ક્રીન પર આવેલો નંબર જોયો..